વાંકાનેર: કોઠારીયા દૂધ મંડળીમાં મહિલા વી.એમ.એસ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર આજે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે દૂધ મંડળીમાં મહિલા વી એમ એસ કાર્યક્રમ યોજાયો હતો.

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે આવેલી કોઠારીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી માં આજે મહિલા વિ.એમ.ઍસ. કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમને પશુપાલન અને મહિલા વિશે માહિતી આપવામાં આવી હતી. બાદમાં દૂધ મંડળી તરફથી મહિલાઓને ખાસ ગિફ્ટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દૂધ મંડળીના મંત્રી જી.વી.ચૌધરી અને સમગ્ર સ્ટાફ તેમજ વ્યવસ્થાપક કમિટી જહેમત ઉઠાવી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો