અતિવૃષ્ટિમાં પાક્ને નુક્શાન થયુ હોય તો પાકવીમા માટે સર્વે કેમ કરાવવું? જાણવા વાંચો

ચાલુ વર્ષે વરસાદે ભારે ખેંચાવ્યા બાદ થયેલા અતી વરસાદમાં ખેતીમાં ભારે નુકશાન થવાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે ખેડૂતોએ પાક વીમા માટે શું કરવું જોઈએ? અને સર્વે કેમ કરાવવુ? તેમની વિગત અત્રે પ્રસ્તુત છે.

જે ખેડૂતોએ પાક વીમો ઉતારાવેલ હોય અને તેને અતિવૃષ્ટિના લીધે કે અન્ય રીતે તેના ખેતીના પાકને નુકશાન થયેલ હોય તેવા ખેડૂતોએ જે તે વિસ્તારના વીમા કંપનીના અધિકારીઓનો લેખિતમાં અરજી આપીને સર્વે કરવી લેવું અને લેખિત અરજીની કોપી અરજકર્તાએ પોતાની પાસે રાખવી. વીમા કંપનીઓએ એક ખેડૂતને નુકશાન થાય તો તેનું પણ સર્વે કરવાનું હોય છે એટલે બધાનું સર્વે થાય તો જ વીમો મળે તેવું વિચારવું નહિ.

તમારી અરજી પછી પણ જો યોગ્ય જવાબ ન મળે તો જિલ્લા કક્ષાના ખેતીવાડી ખાતાના અધિકારી કે વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવો અને ટોલ ફ્રી નંબર કોલ કરવો. ટોલ ફ્રી નંબર નીચે આપેલા છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો