ખેડૂતો ચેતે: ખાતરમાં વજન ઘટાડો પકડાયો: જાણવા વાંચો..
ખાતરમાં વજન ઘટાડાનું કૌભાંડ ખૂબ જ ચગયું હતું અને ખબર નહી કેટલા સમય પહેલા શરૂ થયું હશે અને પછી આ પ્રકરણને ભીનુ સંકેલી લેવામાં આવ્યું છે. પરંતુ એ પ્રકરણ બંધ થયું હોય તેવું લાગતું નથી કેમકે…
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલી મેસરીયા સહકારી મંડળીમાં ક્રિભકો માંથી 240 થેલી ડીએપી મંગાવ્યું હતું જે ઉતારતા શંકા જતા તેમનું વજન કરતાં 50 કિલો ને બદલે 45 કિલો ડીએપીનિ થેલીનો વજન થયો હતો.
જેની જાણ ક્રિભકોના એરીયા મેનેજર મોરબીને કરતા તેઓ મંડળી પર આવ્યા હતા અને વજન કરતા ખરેખર 240 બેગમાંથી 31 બેગમાં વજન ઓછું થયું હતું. ત્યારે એરીયા મેનેજર કેતનભાઇ રાબડીયા આ ખાતરની થેલી બદલી આપવાની વાત કરી હતી જેમની સામે મંડળીની વ્યવસ્થાપક કમિટીએ વિરોધ કરતા અમારે તમામ મંડળી અને ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે આ પ્રકરણને મીડિયા સુધી લઈ જવું છે. અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવી છે તેવું જણાવતાં રાબડીયા એવું કહ્યું હતું કે હું આ થેલી ભરી જાવ તો મને કોણ રોકે ત્યારે વ્યવસ્થાપક કમિટી એ કહ્યું હતું કે અમે પણ જોઈએ કે કોણ ભરી જાય છે…
આ પ્રકરણમાં આગળ શું થયું તે જાણવા માટે નીચે આપેલો વિડિયો જુઓ અને જો તમને કપ્તાનની આ ચેનલ પસંદ પડે તો લાઈક કરજો અને બેલ આઈકોન પ્રેસ કરજો…
whatsapp ગ્રુપ
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…
મોબાઇલ એપ્સ
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…