રાજકોટમાં લુખાઓનો આતંક: ક્રિસ્ટલ મોલમાં છોકરીની છેડતી કરીને યુવતિના પરિવારને માર્યો ઢોર માર.
રાજકોટ: દિવસે દિવસે રાજકોટમાં ક્રાઇમ વધતો જાય છે અને લુખ્ખાઓ ને પોલીસનો કોઇ ડર હોય એવું લાગતું નથી કેમકે દુખાવો હવે બન્યા છે બેફામ કિશોર ગઈકાલે રાજકોટના ક્રિસ્ટલ મોલ માં સામે આવ્યો છે.
રાજકોટમાં લુખા તત્વોનો આતંક સામે આવ્યો છે, રાજકોટના ક્રિસ્ટલ મોલમાં 13 વર્ષની તરુણા સાથે છેડતીનો બનાવ બન્યો હતો, તરુણા પરિવાર સાથે ફિલ્મ જોવા આવી હતી, લુખ્ખાઓ આતો ૧૩ વર્ષની તરૂણી છેડતી કરતા હતા તેમનો તેમના માતાપિતાએ વિરોધ કરતા માતા પિતા ને ઢોરમાર મારવામાં આવ્યો. 20 જણાના ટોળાં દ્વારા માતા, પિતા અને ભાઈ પર હૂમલો અને ઢોર માર મારવામાં આવ્યો.
આ સમગ્ર ઘટના CCTV માં કેદ,અજાણ્યા શખ્સો વિરુદ્ધ બાળકીના પિતાએ લખાવી ફરિયાદ,પોલીસે તપાસ શરૂ કરી છે, ક્રિસ્ટલ મોલ અને હોસ્ટેલ પાસે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે,આ બનાવ થી લોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો છે.
જુઓ વિડિયો…
કપ્તાન ચેનલ લાઈક કરો, સબ્સ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઈકોન પ્રેસ કરો….
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…