Placeholder canvas

વાંકાનેરમાં કોળી કેરિયર એકેડમી તેજસ્વી વિદ્યાર્થી અને કર્મચારીનું સન્માન કરશે.

વાંકાનેર વિસ્તાર ના કોળી સમાજના આ વર્ષે વાંકાનેર વિસ્તારમાં તેજસ્વી વિધાર્થી તેમજ કર્મચારીઓના સન્માન સમારોહનુ આયોજન કરેલ છે. આ શૈક્ષણિક કાર્યમાં આપ સૌ જ્ઞાતીબંધુઓ વિધાર્થી ભાઈ-બેહનોને મોટી સખ્યામાં ભાગ લે તેવી કોળી કેરીયર એકેડમી દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ મુજબ મુજબના મેરીટ લીસ્ટ ધરાવતા વિધાર્થીઓ સન્માનને પાત્ર થશે.
ચાલુ વર્ષ ૨૦૨૩માં પાસ કરેલ હોય તે જ માર્કશીટ માન્ય રહેશે.
ધોરણ ૧૦ – પાસ
ધોરણ ૧૨ – પાસ (તમામ પ્રવાહ)
સ્નાતક (ગ્રેજયુએટ)
અનુ સ્નાતક (પોસ્ટગ્રેજયુએટ) કક્ષાએ –
વ્યવસાય લક્ષી કોર્ષ B.ed./P.T.C./A.T.D./C.P.ed/B.P.ed/M.ed/M.P.ed/L.L.B.
મેડીકલ ક્ષેત્રે તમામ ડીગ્રી
2021 થી સરકારી ક્ષેત્રમાં ફરજ બજાવતા નવનિયુક્ત કર્મચારી

ઉપરોક્ત લાયકાત ધરાવતા ભાઈઓ બહેનોએ એ અથવા માતા અથવા પિતા એ તારીખ:21.06.2023 સુધીમાં અરજદારોએ પોતાની માર્કશીટની ઝેરોક્ષ નકલ પાછળ પોતાનું નામ-સરનામું મોબાઇલ નંબર જોડી વિગત જમા કરવાની રહેશે .

ફોર્મ ભરવાનું સ્થળ
ડી એન્ડ ડિજિટલ
નેશનલ હાઈવે જકાતનાકા પાસે આવેલા પેટ્રોલ પંપની બાજુમાં કિસ્મત કોમ્પલેક્ષ પહેલા માળે વાંકાનેર
8160159964 / 9998432419 જમા કરાવવાનું રહેશે.

ખાસ નોંધ : સન્માન સમારોહ ની તારીખ અને સ્થળ મુખ્ય મહેમાનો સાથે ચર્ચા કરી આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે તેની નોંધ લેવી.

કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/KCyY0fEFdueBotOX9Iuwns

આ સમાચારને શેર કરો