અવસાન નોંધ: જગદીશભાઇ ભાઈશંકરભાઈ જાનીના ધમઁપત્ની અરુણાબેનનું અવશાન

વાંકાનેર : વાકાંનેર નિવાસી જગદીશભાઇ ભાઈશંકરભાઈ જાનીના ધમઁપત્ની અરુણાબેન જગદીશભાઇ જાની ઉમર વર્ષ 60 નુ તારીખ – 15. 11. 2019 ના રોજ કેલાશવાશ થયેલ છે. સદગતનુ બેસણુ તારીખ 16. 11. 2019 ને શનિવારે સાંજે ચાર થી પાંચ વાગ્યા સુધી, તેમના નિવાસસ્થાને, બ્રાહ્મણ શેરી જીનપરા ખાતે રાખેલ છે.

આ સમાચારને શેર કરો