વાંકાનેર: અમરસરની આરઝુએ રમઝાન માસના 14 રોઝ રાખ્યા…
વાંકાનેર: હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. જેમાં મુસ્લિમ બિરાદરો આ આખા માસ દરમિયાન રોજા રહે છે. હાલમાં મળતા ભારે સાપના મોટા લોકોને પણ વધુ રાખવામાં તકલીફ પડે છે ત્યારે નાના ભૂલકાઓ પણ આ પવિત્ર રમજાન મહિનામાં અલ્લાહને ખુશ કરવા માટે રોઝ રાખી રહ્યા છે. અને કોરોનાવાયરસથી સારા દેશને બચાવવાની દુઆ કરી રહ્યા છે
વાંકાનેર તાલુકાના અમરસર ગામમાં રહેતી 10 વર્ષની બાળકી બ્લોચ આરઝુ સબીરભાઈએ રમઝાન માસના બધા જ રોજા રાખેલ છે તેમને આજે 14મુ રોજુ રાખેલ છે. આમ મુસ્લિમ સમાજના વડીલોની સાથે બાળકો રમઝાન માસમાં રોજા રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/ERzDFIltsj8AOAiKMP27Ua
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…