ઉપલેટામાં પ્લાસ્ટિકના કારખાનામાં ભયંકર આગ લાગી

🅱reaking News Upleta


રિપોર્ટર: ભાવેશ ગોહેલ ઉપલેટા
રાજકોટ જીલ્લાના ઉપલેટા નાં ગણોદ તણસવા રોડ પર આવેલ ગોકુલ પ્લાસ્ટીક નાં કારખાના માં ભયંકર આગ લાગી ઉપલેટા ધોરાજી જેતપુર નાં નગરપાલિકા ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોંચવા માટે નીકળેલ ઉપલેટાનાં પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા આગ શોર્ટ સર્કિટ ને કારણોસર લાગી હતી અંદાજે બે થી અઢી કરોડ રૂપિયા નું નુકશાન થયા નું અનુમાન સદ્દનસીબે કોઈ જાનહાની થઇ નથી.

જુઓ વિડિયો…
