ટ્રેન રદ: પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા એકસપ્રેસ કયા બે દિવસ રદ થશે? જાણવા વાંચો
ઉતર પશ્ર્ચિમી રેલ્વેના અજમેર વર્તુળમાં અજમેર-પાલનપુર સેકશન અંતર્ગત ભીમાના માવલ સ્ટેશન વચ્ચે ડબલ ટ્રેકના કાર્યને લઈને રાજકોટ વર્તુળ થઈને જતી કેટલીક ટ્રેનો રદ થશે જે મુજબ તા.18 જાન્યુઆરી અને 21 જાન્યુઆરીએ પોરબંદરથી ચાલનારી ટ્રેન નં. 19263 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એકસપ્રેસ તેમજ 27 જાન્યુઆરી અને 23 જાન્યુઆરીએ દિલ્હી સરાય રોહિલ્લાથી ચાલનારી દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર એકસપ્રેસ ટ્રેન રદ થઈ શકે છે.