મોરબી: આજનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, જિલ્લાનો ટોટલ 175
મોરબી : મોરબી જિલ્લામાં આજનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ જાહેર થયો છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કોરોના કેસની સંખ્યા 175 થઈ ગઈ છે.
આજેના કસની મળેલ માહિતી મુજબ મોરબી શહેરના ભવાની ચોકમાં રહેતા 56 વર્ષના આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. તેઓનો રિપોર્ટ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવેલ છે.