વાંકાનેર: સરતાનપર ચોકડી પાસે એકસીડન્ટ થતાં થતાં રહી ગયું…!!
વાંકાનેર સરતાનપર ચોકડી પાસે એક મોટું ટ્રેલર (ટ્રક) આવી રહ્યું હતું અને ડ્રાઈવરને અચાનક ઝોકું આવી ગયું કે કંટ્રોલ ગુમાવી દીતા ટ્રક ડીવાઇડર વટાવીને સર્વિસ રોડ ઉપર આવી ગયું હતું. પરંતુ સર્વિસ રોડ આવતા આવતા ડ્રાઈવરે કંટ્રોલ કરી લેતા અકસ્માત થતા રહી ગયું.
સદ્નનસીબે સર્વિસ રોડ ઉપર પસાર થતા વાહનો કે ડિવાઈડર ટપી જનાર ટ્રકમાં કોઇ નુકસાન થયું નથી. તેમજ કોઈ વ્યક્તિને ઇજા પણ થઇ નથી.