વાંકાનેર: દીવાનપરામાં કેટલાક વૃક્ષો કાપી નાખવામાં આવ્યા..!!

By Shahrukh Chohan

વાંકાનેર દિવાનપરા માં નાના મોટા કેટલાય વૃક્ષોનો કાપીને હટાવવામાં આવ્યા છે.

રસ્તાનું કામ ચાલુ થતા અને તેમાં નડતરરૂપ થતાં વૃક્ષો નગરપાલિકા દ્વારા નાના મોટા કેટલાક વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. આમ વિકાસના કામમાં વૃક્ષોનો ખો બોલી ગયો છે. સરકાર અત્યારે વૃક્ષો વાવવા માટે ખૂબ પ્રચાર પ્રસાર કરે છે. પર્યાવરણ બચાવવાના વૃક્ષોનું ખૂબ મોટું યોગદાન રહેલું છે, ત્યારે આ રસ્તાનું કામ પૂરું થયે ફરી પાછા બીજા વૃક્ષો વાવવાના અને તેને ઉછેરવાની જવાબદારી પણ નગરપાલિકાએ લેવી રહી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો