ગાંધી જયંતિએ સજા માફી મળી પણ કેદી પાસે ઘરે જવાના પૈસા નહોતા: ACPએ આપ્યુ ભાડુ

રાજ્ય સરકાર દ્વારા ગાંધી જયંતિ નિમિતે (2 ઑક્ટોબર) કેદીઓને સજા માફી કરી જેલમુક્ત કર્યા છે. રાજ્ય સરકારે કુલ 158 કેદીઓને અલગ-અલગ જેલમાંથી મુક્ત કર્યા છે.

જોકે, અકસ્માત અને ચોરીના ગુનામાં એક વર્ષની સજા ભોગવી રહેલા રાહૂલ પરમાર નામના કેદની મુક્તિ તો મળી હતી પણ તેને પાછા ઘરે જવા માટે ભાડું પણ નહોતું.

આ ઘટનાની જાણ થતા આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ડી.વી.રાણાએ માનવતા દાખવી રાહુલ પરમારને ઘરે જવાના ભાડાના પૈસા આપ્યા હતા.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો