વાંકાનેર: ઇકો એમ્બેસેડર 2019ની પસંદગીમાં પંચાશીયા સ્કુલની વિધાર્થિની દ્રિતિય સ્થાને

વાંકાનેર: આજે મોડેલ સ્કૂલ વાંકાનેર ખાતે ઇકો એમ્બેસેડર 2019 ની પસંદગી માટે વાંકાનેર તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલી હતી.

જેમાની અંતર્ગત પંચાશિયા હાઈસ્કૂલની ધોરણ 10માં અભ્યાસ કરતી વિધાર્થિની વકાલિયા રાબીયા ઇસ્માઇલભાઇ એ ભાગ લીધો હતો. તે આ સ્પર્ધામાં બીજો નંબર મેળવીને રૂ.1000 પુરસ્કૃતથી સન્માનિત થઈને હવે આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો