મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારા દ્વારા આયોજિત રાત્રિ પ્રકાશ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ
જુદા જુદા જીલ્લા માથી 16 ટીમો એ ભાગ લીધો
ગ્રામીણ કક્ષાએ ટંકારા વિજેતા તો શહેરી કક્ષાએ જંગર વિજેતા
By Jayesh Bhatasna ‘Tankara
ટંકારા: મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારા ગુરૂકુલ ખાતે પ્રતિ વર્ષ બોધોત્સવ પુર્વે રાત્રિ પ્રકાશ વોલીબોલ ટુર્નામેન્ટ નુ આયોજન કરે છે જે ગત શનિવારની રાત્રી એ યોજાઇ હતી જેમાં મોરબી ઉમા A અને B રાજકોટ વોલી બર્ધસ. જંગર. જામનગર ની ખાવડી. ધ્રાંગધ્રા. રાજકોટ ફોર્ચ્યુન. ભાવનગર. રામેશ્વર મોરબી. મયુર સહિત ની 16 ટીમો એ ભાગ લીધો હતો
બેસ્ટ શુટર તરીકે કારેલિયા ગજેન્દ્ર અને .બારડ જયેશભાઈ. બેસ્ટ નેટી તરીકે દુબરિયા વાસુદેવ. .ડોડીયા પિયુષભાઈ. બેસ્ટ પ્લેયર ઓફ ટુરનામેચ. રાણીપા જીજ્ઞેશભાઈ અને વેગડ પ્રકાશભાઈ. રહા હતા
કાર્યક્રમને સફળ બનાવવા માટે કારેલિયા ગજેન્દ્ર, દેવજીભાઈ, દિપકભાઈ, કાંતિલાલ તથા ગાયત્રીનગર વોલીબોલ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.