skip to content

ટંકારા: યુવાનોએ દશેરાના પર્વની ઉજવણી ગરીબ બાળકોને મિઠાઈને ભાજી ખવડાવી કરી.

ઝુંપડા બાંધી ને રહેતા મજુર પરીવાર ને પણ મોઢુ મિઠુ કરાવવા નો ઉમદા આશ્રય.

By Jayesh Bhatasaniya-Tankara દશેરાના દિવસે આમ તો બધા ધરો મા રામ ના વિજય ના વધામણાં કરવા મોઢુ મિઠુ કરી ને ખુશી વ્યક્ત કરતા હોય છે, ત્યારે ટંકારા ના નવયુવાનો એ ગરીબને જરૂરીયાત વાળુ ધર પણ આજે મિઠાઈથી કેમ વંચિત રહેના ઉમદા હેતુ થી સુકી ભાજી ખમણ ને મિઠાઈ ધરે ધરે જઈ ને આપી હતી સાથે ભરપેટ ભોજનીયા કરાવ્યા હતા.

આ કાર્ય મા રશેશ આશર,જયદીપ જાની, રણજીત ગઢવી, રાજભા, આષિશ ગઢવી, તાલુકા પંચાયત ના સાવન રાજપરા, ઝાલા ગિરીરાજસિહ. કિશોર ભટાસણા.સહિત ના યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/HXxRwRhpPxVK3z7VKGWTpv

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો