કોઠારીયાના વકાલીયા ગાજીભાઇનું અકસ્માતે મૃત્યુ થતા તેમના વારસદારને વિમાનો 3લાખનો ચેક અર્પણ

વાંકાનેર: કોઠારીયા દૂધ મંડળીના સાભાસદ વકાલિયા ગાજીભાઇ સાજીભાઈ નું એકાદ વર્ષ પુર્વે મોરબી-રાજકોટ હાઈવે પર, લજાઈ ચોકડી પાસે અકસ્માત થયું હતું, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. આ મૃતક કોઠારીયા દૂધ મંડળીના સભાસદ હોવાથી તેમના વારસદારોને આજે રાજકોટ ડેરી તરફથી વીમા કલેમનો રૂપિયા ૩ લાખનો ચેક રાજકોટ ડેરીના ડિરેકટર મહંમદભાઈ કડીવાર તથા કોઠારીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ અલીભાઇ વકાલિયાની ઉપસ્થિતિમાં આપવામા આવ્યો હતો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/HXxRwRhpPxVK3z7VKGWTpv

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો