વાંકાનેર: રાતડીયા ગામે છાશ કરવાના વલોણાએ વૃદ્ધને મોત આપ્યું.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે મિત્રના ઘેર છાસ બનાવવાનું વલોણું ચાલુ કરવા જતા ઇલેક્ટ્રિક શોક લાગતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું

Read more