રાજકોટ: ગુજરાત વકફ બોર્ડમાં શહેર ભાજપ લઘુમતી મોરચાના આસીફ સલોતની વરણી…

પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ મંત્રી અને અલ્પ સંખ્યક નાણા નિગમના પૂર્વ ડીરેકટર એવા આસીફભાઈ સલોતની ગુજરાત વકફ બોર્ડમાં વરણી

Read more