ખેતરમાં પડેલા જીરામાં આગ લાગતા સવા ત્રણ લાખનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સાવડા ગામના ખેડૂતના ખેતરમાં કોઇ અજાણ્યા ઇસમે આગ લગાવતા 60 મણ જીરા સહિત રૂ. 3.18 લાખનો

Read more