વાંકાનેર: સીંધાવદર અને અમરસર વચ્ચે રેલ્વે પાટા પાસેથી યુવાનની ડેડબોડી મળી.

ચાલુ ટ્રેનમાંથી પડી ગયાનો અંદાજ. વાંકાનેર: આજે સિંધાવદર અને અમરસર વચ્ચે ટ્રેનના પાટા પાસેથી એક યુવાનની ડેડબોડી મળી આવી છે.

Read more