વાંકાનેર: મચ્છુ નદીમાં ન્હાવા ગયેલ યુવાનનું ડૂબી જતા મોત

વાંકાનેર શહેરની મચ્છુ નદીમાં ૨૮ વર્ષનો યુવાન ન્હાવા માટે ગયો હોય ત્યારે નદીના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું

Read more