આજે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

ઈન્ડિયાની ટીમ એશિયા કપમાં આજે પહેલી મેચ પાકિસ્તાન સામે રમશે. આજની મેચ શ્રીલંકાના કેન્ડી સ્ટેડીયમમાં બપોરે 3 વાગ્યાથી શરુ થશે.

Read more