રાજકોટ: ભગવતી ફાસ્ટફૂડમાં તોડફોડ કરનારને પોલીસે ઝડપી પાડ્યા
રાજકોટ: બે દિવસ પૂર્વે ભગવતી ફાસ્ટફૂડ માં તોડફોડ કરનાર ૩ આરોપી ને પોલીસે ઝડપી પાડ્યા છે.
આ ત્રણ આરોપીમાં અજય બેડવા,મહેશ બેડવા,પિયુષ કાથડ નામના આરોપી ને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા…આ ત્રણેય આરોપી દ્વારા બે દિવસ પૂર્વે ભગવતી ફાસ્ટફૂડ માં પથ્થર મારો કરી તોડફોડ કરી હતી.