રાજકોટ: જંગલેશ્વરમાં મુસ્લિમ પરિવારના ઘર પર જાન લેવા હિચકારો હુમલો.
રાજકોટના જંગલેશ્વરમાં એક મુસ્લિમ પરિવારના ઘર ઉપર જાન લેવા હિચકારો હુમલો થયો છે.
મળતી માહિતી મુજબ જંગલેશ્વર મેઇન રોડ પર આવેલ નસીબ પાનની સામે વહી સબ્જી વાલા મકાન પર દસ થી બાર શખ્સોએ તીક્ષણ ધારદાર હથિયારો સાથે જાન લેવા હિચકારો હુમલો કર્યો હતો.
વહી સબ્જી વાલા મકાનમાં રહેતા તન્વીર,તૌફીક,ફૈઝાન તથા પરિવાર પર જાન લેવા હુમલો કરીને લોહીલુહાણ કરી દીધા હતા. આરોપીઓ હુમલો કરી નાસી ગયેલ જે ઘટના સી.સી.ટી.વી માં કેદ થઈ ગઈ છે. ઘવાયેલ ત્રણેય શખ્સોને લોહિયાણ હાલતમાં રાજકોટની ગોકુલ હોસ્પિટલ ખાતે ખસેડેવામાં આવ્યા હતા.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…