રાજકોટ શહેર પોલીસ ૩૦ થેલેસેમિયાગ્રસ્ત બાળકો દત્તક લેવાયા
રાજકોટ શહેર પોલીસ દ્વારા ૩૦ જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દત્તક લેવામાં આવશે, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની હાજરીમાં દત્તક લેવામાં આવ્યા,
દત્તક લેવાયેલા તમામ બાળકોની સાર-સંભાળ નો તમામ ખર્ચ શહેર પોલીસ ઉપાડશે, આ થેલેસમિયાગ્રસ્ત બાળકો માટે આજે ખાસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.