રાજકોટ: 367600ની કિંમતનો દારૂનો જથ્થો પકડી પાડતી આજીડેમ પોલીસ

રાજકોટ: આજીડેમ પોલીસ સ્ટેશન સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમી આધારે પાડાસણ ગામથી અણીયારા ગામ જવાના રસ્તા પર બેઠા પુલ પાસે થોરની વાડની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થા જેમની મુદા માલ સાથે કિંમત રૂ.367600/- સાથે એક આરોપી ભાવેશ દેહા ડાભીને પકડી પાડવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો