વાંકાનેર: સિવિલ હોસ્પિટલ પાસે એક ટ્રકે બાઈક સવારને હડફેટે લીધો
વાંકાનેર આજે બપોર પછી વાંકાનેર સિવિલ હોસ્પિટલ પાસે એક ટ્રક એક બાઈક સવાર ને અડફેટે લીધો હતો તેમને ઇજા થતાં તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મળેલ માહિતી મુજબ ટ્રકની ટક્કરે બાઈક સવાર અને પાછલા વ્હીલમાં લીધો હતો જેથી તેમના પગના ભાગમાં ફેક્ચર થઈ ગયું હતું તેમને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને રાજકોટ રીફર કરવામાં આવેલ છે.
વધુ મળેલ માહિતી મુજબ આ યુવક વાંકાનેર તાલુકાના કોઠી ગામનો નારૂભાઇ રૈયાભાઈ ઉંમર વર્ષ 24 હોવાનું જાણવા મળ્યું છે
વિડિયો જોવા માટે નીચેની બ્લુ કલર માં અંગ્રેજીમાં લખેલી લિંક પર ક્લિક કરો…
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…