રાજકોટ: 150 ફૂટ રીંગ રોડ પર આવેલ બળવી મોટર ગેરેજમાં વિકરાળ આગ…
રાજકોટ માં આવેલ દોઢસો ફૂટ રીંગ રોડ પર અયોધ્યા ચોક તથા માધાપર ચોક વચ્ચે આવેલ બળવી મોટર ગેરેજ માં વિકરાળ આગ ભભુકી ઉઠી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ લાગી હતી. ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં કરવાની મહેનતમાં લાગી ગઈ હતી
જુઓ વિડિયો…