મોરબીના સંદેશ ન્યુઝ ચેનલના પત્રકાર નિલેશ પટેલના પિતાનું અવસાન : સોમવારે સવારે સ્મશાન યાત્રા

મોરબી : સંદેશ ન્યુઝ ચેનલના મોરબી જિલ્લાના રિપોર્ટર નિલેશ પટેલના પિતા શિવલાલભાઈ ભવાનભાઈ પટેલ (નેસડીયા) ઉ.72 (નિવૃત સૈનિક) (મૂળ ગામ પંચાસર)નું તારીખ 01-09-19ના રોજ અવસાન થયેલ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે. સદ્દગતની સ્મશાન યાત્રા તારીખ 02-09-19ને સોમવારે સવારે 8.00 વાગ્યે તેમના નિવાસ સરદાર નગર, નવજીવન સ્કૂલની પેહલા, રવાપર-ધુનડા રોડ, મોરબી ખાતેથી નીકળીને લીલાપર રોડ પરના વિદ્યુત સમશાન ગૃહ ખાતે પોંહચશે.

આ સમાચારને શેર કરો