લેડીડોન સોનું ડાંગરને અમરેલીના એસપીને ધમકી આપવી ભારે પડી ગઈ…
અમરેલીની જાણીતી લેડીડોન સોનું ડાંગરે અમરેલીના એસપીને ધમકી આપી હતી. જે ધમકી તેને આપવી ભારે પડી છે.
લેડી ડોને સોશિયલ મીડિયા પર એસપીને ધમકી આપી હતી. જેથી રાજસ્થાનમાથી એમરેલી એલ.સી.એ લેડી ડોનની અટકાયત કરવામાં આવી છે. લેડી ડોને તેના સાગરીતની ધરપકડ થતા ઉશ્કેરાઈને વિડીયો વાઈરલ કરીને ધમકી આપી હતી. જે ધમકી તેને એટલી ભારે પડી કે હાલ તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.