ખેતીમાં કામકાજ ઝડપથી પતાવી લેજો:16 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે.ત્યારે હવામાન વિભાગે 16 જુલાઈ સુધી સામાન્ય વરસાદ અને 16 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરુ થવાની આગાહી કરી છે.16 જુલાઈથી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં 16 જુલાઈથી વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. આગાહી અનુસાર, 16 જુલાઈથી 19 જુલાઈ સુધી […]
