કેશાેદ: ભારત સરકારના નાગરિકતા કાયદા વિરૂધ્ધ રેલી કાઢી કલેક્ટરને આવેદન આપ્યું.

By મયુરી મકવાણા – જૂનાગઢ
કેશાેદના મુસ્લીમ સંગઠનના માેટી સંખ્યામાં ભાઇઓ બહેનાેએ વાહન સાથે રેલી યાેજી નાગરિકતા કાયદા વિરૂધ્ધ આવેદનપત્ર આપ્યું હતું. આજની આ રેલીને કેશાેદ કાેંગ્રેસ સમિતીના આગેવાનાેએ સંપુર્ણ ટેકાે જાહેર કર્યાે હતાે.

આ રેલીમાં કાેઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પુરતાે પાેલીસ બંદાેબસ્ત ગાેઠવિ દેવાયાે હતાે. જાેકે રેલી સવારના નિકળવાની હતી પરંતુ મંજુરી માેડી મળતા બપાેર બાદ રેલી યાેજવામાં આવી હતી. રેલી બાદ કલેકટર આવેદન આપવામાં આવ્યુ હતું.

આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મુસ્લિમ સમાજ સાથે અન્ય સમાજના આગેવાનોને ભાઈઓ જોડાયા હતા.

આ સમાચારને શેર કરો