ગુજરાત સરકારની જાહેરાત, પોલીસ કર્મચારીનું ડ્યૂટી પર મોત થશે તો પરિવારને મળશે 25 લાખ

ગાંધીનગર: ભારતના અનેક રાજ્યોમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવી રાખ્યો છે. લૉકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસ રસ્તા પર પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાની ફરજ બજાવી રહી છે. ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે, જો કોઈ પણ પોલીસ કર્મચારીનું મોત ફરજ દરમિયાન થશે, તો તેમના પરિવારને 25 લાખ રૂપિયા આપવામાં આવશે.

આ અંગે શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી કે, કોઈ પણ પોલીસ કર્મચારીનું કોરોના વાઈરસથી ડ્યૂટી દરમિયાન મોત થાય છે, તો તેમના પરિવારને 25 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો