આજે માળિયા તાલુકાના સરવડ PHCમાં ફરજ બજાવતા જરીનાબેન ખલીફાનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના વતની અને માળિયા તાલુકાના સરવડ PHCમાં ફરજ બજાવતા જરીનાબેન ખલીફાનો જન્મદિવસ છે.

જરીનાબેન ખલીફા માળીયા તાલુકાના સરવડ ગામે આવેલ PHCમાં કેટલાય સમયથી ફરજ બજાવી રહ્યા છે, તેવો અહીં પછાત વિસ્તારમાં લોકો પ્રત્યે પ્રેમભાવના રાખીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. કુદરતી આપતી હોય અન્ય કોઈપણ સમયે તેઓ અહીંના લોકોની સેવામાં હંમેશા ખડે પગે રહે છે. અહીંની મહિલાઓના આરોગ્ય અને ખાસ કરીને મહિલાઓને ડીલેવરી વખતે વિશેષ કાળજી રાખીને સેવાઓ આપી રહ્યા છે. જરીનાબેન ખલીફા તેમની આવી સેવાથી આ વિસ્તારમાં લોકપ્રિય છે અને લોકો તેમને ખૂબ આદર અને માન સન્માન આપે છે.

જરીનાબેન ખલીફા આ વિસ્તારમાં બધા લોકો સાથે ખુબ સારા સંબંધો છે. તેમજ વાંકાનેર અને માળીયામાં તેઓના અંગત સબંધો છે આજે તેમને તેમના જન્મદિવસ પર તેમના મિત્રો સગા સંબંધીઓ સાથી કર્મચારી ગણ તેમના મોબાઈલ પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે……….. શુભેચ્છક:- રસીદ ખલીફા મો.૯૯૭૪૪૨૨૨૮૨ અને આશીર્વાદ પેઇન્ટસ, વાંકાનેર.

જરીનાબેન ખલીફાને જન્મદિવસની કપ્તાન ગ્રુપ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 353
  •  
  •  
  •  
  •  
  •  
    353
    Shares