આજે પીપળીયારાજના ઇલાહી ટેલિકોમ વાળા ઇમ્તિયાઝ કડીવારનો જન્મદિવસ
વાંકાનેર: આજે પીપળીયારાજના ઇલાહી ટેલિકોમ વાળા ઇમ્તિયાજ કડીવારનો જન્મદિવસ છે…
ઈમ્તિયાઝ કડીવાર પીપળીયા રાજ ગામ ખાતે ઇલાહી ટેલિકોમ નામે મોબાઇલ રીપેરીંગ અને નવા-જુના મોબાઇલ લે-વેચનું કામ કરે છે. તેવો પોતાની મોટું મિત્ર વર્તુળ ધરાવર છે.
આજે ઈમ્તિયાઝ કડીવારને તેમના જન્મદિવસની તેમના મિત્રો, સગા-સ્નેહીઓ, શુભેચ્છકો અને પરિવારજનો તેમના મોબાઈલ નંબર 99983 75058 પર શુભેચ્છા આપી રહ્યા છે.
ઈમ્તિયાઝ કડીવારને જન્મદિવસની કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ….. Happy Birthday