આજે પ્રેસ ક્લબ વાંકાનેરના પ્રમુખ અને કપ્તાનના તંત્રી આયુબ માથકિઆનો જન્મદિવસ
By Press Culb Of Wankaner & KAPTAAN Teams
આજે પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરના પ્રમુખ અને કપ્તાનના તંત્રી અયુબ માથકિઆનો જન્મદિવસ છે.
અયુબ માથકિયા છેલ્લા 26 વર્ષથી પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. તેઓનું વાંકાનેરમાં પત્રકારત્વ ક્ષેત્રમાં ખુબ મોટું યોગદાન છે. તેઓ સમાજશાસ્ત્રના વિધાર્થી છે અને વાંકાનેરના એવા પત્રકાર છે કે જેઓએ પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે. તેઓએ રાજકોટની હિરાણી કોલેજમાં BJMC કરેલ છે. આ ઉપરાંત તેઓએ વાંકાનેરમાં સૌથી પ્રથમ ન્યૂઝ પોર્ટલ શરૂ કર્યું અને સમગ્ર મોરબી જિલ્લામાં ફેસબુક પેજમાં લાઈવ ન્યુઝ આપવાની પહેલ પણ તેઓએ કરી હતી.
પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરના તમામ સભ્યો તરફથી પત્રકાર અયુબ માથકિઆને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ Happy Birthday