વાંકાનેર: આણંદપર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શકુનિઓ ઝડપાયા

By શાહરુખ ચૌહાણ
વાંકાનેર: આણંદ પર ગામે રામાપીરના મંદિરના પાસે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા હોવાની બાતમી આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરતા ચાર સકુની પકડી ને 12.100 રોકડ કબજે લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

માહિતી મુજબ વાંકાનેર તાલુકાના આણંદ પર ગામે જાહેરમાં જુગાર રમતા(૧) દશરથ પ્રભુભાઈકેરવાડીયા કોળી.રહે આણંદ પર(૨) વિનુભાઈ ધરમશીભાઈ કોળીકુકવવારહે. આણંદ પર(૩) નિલેશ હીરાભાઈ કેરવાડીયા કોળી.રહે આણંદ પર(૪) વિશાલ પ્રભુ ભાઈ સેતાણિયાકોળી.રહે વડુસર નેજાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેની પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ એ12.100 રોકડા રૂપિયા કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી

આ સમાચારને શેર કરો