Placeholder canvas

વાંકાનેર: ભીમગુડામાં જુગાર રમતા ચાર પતા પ્રેમી ઝડપાયા

વાંકાનેર તાલુકાના ભાડ ગામે શંકર ના મંદિર પાસે અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરતા ચાર સકુની પકડી ને 3480 રોકડ કબજે લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે જાહેરમાં જુગાર રમતા(૧) ભાવેશ વરશીગભાઈ સરાડીયા.રહે ભીમગુડા(૨) સંજય દેવકરણ ભાઈચારલા.રહે ભીમગુડા(૩) ડાયાલાલ ઉર્ફે શૈલેષભાઈ દેવકરણભાઈ ચાવલા ચારલારહે ભીમગુડા(૪) પ્રવીણઉર્ફ પવોમંગાભાઈ વિજવાડિયા રહે ગુંદાખડા જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેની પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ એ ૩૪૮૦ રોકડા રૂપિયા કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી

આ સમાચારને શેર કરો