Placeholder canvas

વાંકાનેર: માટેલ રોડ પર પ્રયાગ કોમ્પલેસની પાછળ જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેર તાલુકાના માટેલ રોડ અમરધામ સામે પ્રયાગ કોમપ્લેક્ષની પાછળ જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસાવતિ જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કુલ રોડ ૧૪,૨૫૦/-સાથે પકડી પાડી જુગારધારા મુજબનો ગુન્હો રજી.કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપીઓ
(૧) ભવરપુરી માંગુપુરી ગૌસ્વામી જાતે આવાજી ધંધો મજુરી ઉ.વ.૫૩ રહે.માટેલ તા-વાંકાનેર જી મોરબી (૨) વિક્રમભાઇ જાદુભાઇ ડાભી જાતે-કોળી ધંધો-મજુરી ઉ.વ.૪૧ રહે.માટેલ તા.વાંકાનેર જી.મોરબી (૩) જયંતીભાઇ ઉર્ફે ચેતન સોમાભાઇ ઉકેડીયા જાતે કોળી ધંધો-મજુરી ઉ.વ.૨૭ રહે.માટેલ તા.વાંકાનેર મોરબી (૪) મેરૂભાઇ મોમાઇ સરાવાડીયા જાતે-કોળી ધંધો-મજુરી ઉ.વ-૨૫ રહે-માટેલ તા-વાકાનેર જી મોરબી (૫) જીતેસભાઇ ભીમાભાઇ સરાવાડીયા જાતે-કોળી ધંધો-મજુરી ઉ.વ-૨૫ રહે-માટેલ તા-વાંકાનેર જી-મોરબી ને કુલ રૂપિયા14.250 સાથે પકડીને જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

આ કામગીરીમા પોલીસ સ્ટાફમાંથી (૧) બી.ડી. જાડેજા પો.સબ.ઇન્સ વાંકાનેર તાલુકા પોલીસ તથા તેમની સાથે મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, હરીચન્દ્રસિહ ઝાલા, સંજયસિંહ જાડેજા, મુકેશભાઇ જીલરીયા, અજયસિંહ ઝાલા અને અકીલભાઇ બાભણીયા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો