વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મુશરફ અલી સૈયદનું અવસાન

અંજની પ્લાઝાના લુક, લે-આઉટ અને સુવિધામાં ધરખમ ફેરફાર

વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદાના ભાણેજ મુશરફ અલી અલ્તાફ અલી સૈયદનું આજે સવારે ઈન્તેકાલ થયેલ છે.

વાંકાનેર: ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદાના ભાણેજ અને તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મુશરફ અલી અલ્તાફ અલી સૈયદનું આજે સવાર અવસાન થયેલ છે તેઓ થોડા કેટલાક દિવસથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.

મુશરફ અલી અલ્તાફ અલી સૈયદ એ 2010 થી 2015 અને 2015 થી 2020 આમ દસ વર્ષ સુધી વાંકાનેર તાલુકા પંચાયતના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓની આજે બપોરે રાજાવડલા ખાતે દફનવિધિ કરવામાં આવી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો