ખેડૂતોને દિવસે વીજળી આપવા સરકાર પ્રયાસ કરશે: સૌરભ પટેલ
કડકડતી ઠંડીને લઇને ખેડૂતોને રાત્રે પાણી વાળવામાં મુશ્કેલી થઇ રહી છે. આથી રાજકોટ ભારતીય કિસાન સંઘ દ્વારા ઉર્જા મંત્રી સૌરભ પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને ખેડૂતોને દિવસ દરમિયાન લાઇટ આપવાની માંગ કરી હતી. આથી સૌરભ પટેલે ખેડૂતોને દિવસે વીજળી આપવા સરકાર પ્રયાસ કરશે તેવું જણાવ્યું હતું.
જો આ નિર્ણય સરકાર શિયાળામા લે તો શારુ… ક્યાંય ન્યાય કરવામાં ઊનાળો ન આવી જાય આવુ એક જાગૃત ખેડુતોએ કહી હતુ.