વાંકાનેર: અરણીટીંબા ગામે ઈદે મીલાદુન્ન નબીનું શાનદાર ઝુલુસ નીકળ્યું..

વાંકાનેર: તાલુકાના અરણીટીંબા ગામમાં જશને ઈદે મીલાદુન્ન નબીની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ ઝુલુસે મોહંમદીમાં મુસ્લિમ બિરાદરોએ પોતપોતાના વાહનો શણગારી અને લાવ્યા હતા અને જુલુસમાં જોડાયા હતા આઉપરાંત જુલસ સાથે મૌલાના, મોટી સંખ્યામાં ગામલોકો, બાળકો પણ જોડાયા હતા. હાથમાં ઈદે મીલાદુન્નાબી ના ઝંડા લઈને ઇસ્લામ મહાન પેયગંબર, નબી મોહમ્મદ રસુલલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) ને સલામ અને દરુદ પેશ કરતા કરતા ઝુલુસ ફર્યુ હતું.

ઈદે મીલાદુન્ન નબી ની શાંતિમય વાતાવરણમાં, કોમી એકતા અને ભાઈચારાની સાથે જશને ઈદે મીલાદુન્ન નબીની ઉજવણી કરવામાં આવી હતી. જુલુસ બાદ હુઝુરના મુએ મુબારકના સમગ્ર ગામ જનો માટે મસ્જીદમાં દીદાર કરવા નુ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. (અશરફ કડીવાર -તિથવા દુવારા)

કપ્તાન પરિવાર તરફથી તમામ મુસ્લિમ બિરાદરોને ઈદે મીલાદુન્ન નબીની મુબારક બાદી

જુઓ વિડિયો….

https://m.facebook.com/story.php?story_fbid=558151251670031&id=319052715201426

કપ્તાનની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલી લિંક ને ક્લિક કરો

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક ક્લીક કરો….

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

આ સમાચારને શેર કરો