વાંકાનેર: કોઠી ગામ પાસે એક્સિડન્ટ થયું અને i-10 માંથી દેશી દારૂ પકડાયો !

વાંકાનેર : વાંકાનેરના કોઠી ગામના બસસ્ટેન્ડ પાસે અકસ્માત ગ્રસ્ત હાલતમાં પડેલી અને POLICEના બોર્ડવાળી આઇટેન કારમાંથી દેશીદારૂનો જથ્થો મળી આવતા પોલીસે ગુન્હો નોંધી કારનાં માલિકની શોધખોળ હાથ ધરી છે.

વાંકાનેરના કોઠી ગામના બસસ્ટેન્ડ પાસે હુન્ડાઇ કંપનીની સફેદ કલરની i 10 ગ્રાન્ડ કાર જેના એન્જીન નંબર D3FBJM652845તથા ચેસીસ MALA851ELJM906393 વાળીમા પાસ પરમીટ કે આધાર વગર 375 લીટર દેશીદારૂનો જથ્થો મળી આવતા પોલીસે હુન્ડાઇ કંપની ની આઇ.૧૦ ગ્રાન્ડ ફોરવ્હીલકાર કિમતરૂ.૧૫૦૦૦૦ તેમજ દેશી દારૂ રૂ.7500નો કબજે લઈ કાર મૂકી નાસી છૂટેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો