skip to content

વાંકાનેર: ઢુવા પીએચસી ખાતે 17 કોરોના વોરિયર્સ ને કોરોના વેકેશીન આપવામાં આવ્યુ

વાંકાનેર આજે ધુવા પીએચસી ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા આર.સી.એચ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરસિયાના માર્ગદર્શન હેઠળ કોરોના વોરિયર્સને કોરોના વેકેશીન આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ગામડાઓમાં મહામારી દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરનાર 17 આશા બહેનોને કોરોના વેકેશનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે ઢુવા પીએચસીના મેડિકલ ઓફિસર ડૉ. બોસિયા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો