વાંકાનેર: 27 નેશનલ હાઈવે ની બાજુમાં આવેલ અમરનાથ સોસાયટીમાં આજે ૨૬ વર્ષીય યુવાન કોરોના સંક્રમિત થયા છે.
મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેરના અમરનાથ સોસાયટી માં એક ૨૬ વર્ષીય યુવાનનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ સાથે વાંકાનેરમાં કોરોના પોઝિટિવ ના કુલ કેસ 41 થયા છે.