Placeholder canvas

શુ તમે તમારી કેરિયાર બનાવવા માટે સચોટ માર્ગદર્શન મેળવવા ઈચ્છો છો ? તો વાંચો.

ધોરણ 10 પછી શું ? ધોરણ 12 પછી શું ? અને એમાંય કોમર્સ, સાયન્સ અને આર્ટસ… આ બધા જ પ્રશ્નો વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા હોય છે. હવે કરવું શું ? જો તમને આવો પ્રશ્ન થતો હોય તો આપની આ મૂંઝવણનો અંત આવી શકે છે. એમના માટે તમારે હજુ નીચેની વિગત વાંચવી જ રહી…

ધોરણ 10, 12 અને કૉલેજ પછી શુ ? ની માહિતી આપવા માટે આગામી તારીખ 22/5/2022 ને રવિવારના રોજ સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી કેરિયર કાઉન્સલિંગ રાખેલ છે. આ કાર્યક્રમમાં દરેક ક્ષેત્રના નિષ્ણાતો હાજરી આપશે અને માહિતી આપશે. આ ઉપરાંત તમને મુંઝવતા કોઈપણ પ્રશ્નનો પણ પૂછી શકશો…

આ કેરિયર કાઉન્સલિંગમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. નીચે આપેલા નંબર પર રજિસ્ટ્રેશન કરાવી લેવું જેથી વ્યવસ્થા કરવામાં અનુકૂળતા રહે. સાથોસાથ તમારે ધોરણ 10 પછી, 12 પછી કે ગ્રેજ્યુએશન પછીની જે ક્ષેત્રની માહિતી જોઈતી હોય તે પણ જણાવવાનું રહેશે.

કેરિયર કાઉન્સલિંગ
C/O મોર્ડન સ્કૂલ, રાજાવડલા રોડ, વાંકાનેર.
મો. ૯૪૨૭૪ ૪૩૯૭૬, ૯૬૦૧૦ ૭૮૪૬૧, ૮૨૦૦૬ ૭૯૬૩૭
સમય:- સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી

આ સમાચારને શેર કરો