વાંકાનેર: ભાજપના તાલુકા પંચાયતની 24 બેઠકોના ઉમેદવારો જાહેર

વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે અંતે ભાજપે આજે મોડી સાંજે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જો કે ગઈકાલે મોટાભાગના તાલુકા પંચાયતોના ઉમેદવારો જાહેર થઈ ગયા હતા. પરંતુ વાંકાનેર તેમાંથી બાકાત રહ્યું હતું.

વાંકાનેર તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો

1 ચંદ્રપુર – દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા,

2 ગાંગીયાવદર – લખમણભાઈ ધનજીભાઈ ધોરીયા,

3 લુણસર – જયકુમાર ચતુરભાઈ વસિયાણી,

4 સરધારકા – કૈલાશબા હરિસિંહ ઝાલા,

5 ચિત્રાખડા – દેવુંબેન રમેશભાઈ કાંજીયા,

6 ઢૂંવા – દેવુબેન હનુભાઈ વીજવાડીયા,

7 જેતપરડા – રણજીતભાઇ નાનજીભાઈ વીરસોડીયા,

8 માટેલ – ભૂમિકાબેન અજયભાઈ વીંજવાડીયા,

9 ગારીયા – રાજેન્દ્રસિંહ દેવુભા વાળા,

10 મહિકા – હનીફભાઈ આમદભાઈ બાદી,

11 મેસરીયામાં હંસાબેન વિનુભાઈ ચાવડા,

12 રાતડીયા – જિજ્ઞાશાબેન રાજેશભાઇ મેર,

13 કણકોટ – મહિપાલસિંહ નિર્મળસિંહ જાડેજા,

14 ખખાણા – દીપકભાઈ ઝીણાભાઈ ગોધાણી,

15 કોઠી – જાગાભાઈ કાનાભાઈ ચાવડા,

16 રાજાવડલા – ફરીદાબેન ઝુલ્ફીકાર શેરસિયા,

17 હશનપર – જેરામભાઈ દેવાભાઈ નંદેસરિયા,

18 પંચાસર – વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા,

19 પંચાસરીયા – જસમીન જાહીદ બ્લોચ,

20 રાતીદેવડી – વજીબેન રાજુભાઇ મકવાણા,

21 અરણીટીંબા – નવઘણભાઈ રેવાભાઈ સરસૈયા,

22 પીપળીયારાજ – રિઝવાનાબેન ઇલમુદિનભાઈ દેકાવડીયા,

23 સિંધાવદર – ફાતિમાબેન અબાસભાઈ શેરસિયા,

24 તીથવા – નિજામુદીન અબ્દુલભાઇ પટેલ

વાંકાનેર તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારની યાદી જાહેર થતાં ઉહાપોહ થયો છે.આ યાદીમાં આવતીકાલે કંઈ ફેરફાર થાય તો નવાઈ ન પામવું…..

આ સમાચારને શેર કરો