skip to content

રાતીદેવળી જિલ્લા પંચાયત સીટમાં આમ આદમી પાર્ટીમાંથી સોહીલ શેરસિયાએ ઝંપલાવ્યું

વાંકાનેર સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં છેલ્લા દિવસોમાં ફોર્મ ભરવાનો સંખ્યામાં ખૂબ વધારો થયો છે, ત્યારે મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેરમાં આવતી રાતીદેવરી જિલ્લા પંચાયતની સીટ પર આમ આદમી પાર્ટીમાંથી સોહીલ છે આજે ફોર્મ ભર્યું છે.

સોહીલ શેરસીયા વાંકાનેર તાલુકાના વાંકિયા ગામના રહેવાસી છે, તેઓ આમ આદમી પાર્ટી સાથે સતત સંકળાયેલા છે.તેવો વાંકાનેર તાલુકા આમ આદમી પાર્ટી પૂર્વ પ્રમુખ છે. આને હાલમાં વાંકાનેર આમ આદમી પાર્ટી કિસાન મોરચાના પ્રમુખ છે.

સોહીલ શેરસીયાએ રાતીદેવળીજિલ્લા પંચાયતમાં ફોર્મ ભરતા અહીંયા ત્રિપાંખિયો જંગ થશે.

આ સમાચારને શેર કરો