વાંકાનેર: APMCના નવ ન્યૂકત વાઈસ ચેરમેન અશ્વિન મેઘાણીનું તેમનાં ગામમાં સન્માન કરાયુ.
વાાંકાનેેર: હોલમઢ ગામનાં કોળી યુવા ગ્રુપનાં પ્રમુખ અશ્ચિન નવઘણભાઈ મેઘાણીની માર્કેટીંગ યાર્ડ વાંકાનેરનાં વાઈસ ચેરમેન તરીકે નિમણૂંક થવા બદલ હોલમઢ ગામનાં સરપંચ અને યુવા ટીમ દ્વારા સંન્માન કરિનેે એક બીજાના મો મીઠા કરાવ્યા હતા.
આ હોલમઢ ગામનાં સંન્માન સમારોહ પ્રસંગને સોભાવવા માટે જીલ્લા પંચાયત સદસ્ય નવઘણભાઈ મેઘાણી. સરપંચ છગનભાઈ ખમાણી. કોળી સમાજનાં આગેવાન પ્રભાતભાઈ બાવરીયા. સનાભાઈ પોપટભાઈ. છગનભાઈ મોહનભાઈ. ભવાનભાઈ મકવાણા. મનસુખભાઈ ગોબરભાઈ. લાલજીભાઈ રમેશભાઈ. શિવાભાઈ લક્ષ્મણભાઈ. તેમજ બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી અશ્ચિન નવઘણભાઈ મેઘાણી ને પુષ્પગુચ્છથી સંન્માન કરી અને મો મીઠું કરવામાં આવ્યું હતું.